જો તમે તમારુ ઝડપથી 20 કિલો વજન ઓછું કરવા માંગો છો તો તમે દરરોજ ચિયા સીડ્સ પુડિંગ બનાવો. આ હેલ્દી પણ છે અને વજન પણ ઘટાડે છે.
બેરી ચિયા બીજની સ્મૂથીનું રોજ સવારે સેવન કરવાથી તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.
સ્ટ્રોબેરી ચિયા બીજ સ્મૂથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, આ વજન પણ ઘટે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.
દરરોજ સવારે ચિયા બીજની સાથે ફળ અથવા અખરોટના સલાડની સાથે સેવન કરવાથી ઝડપથી 10 કિલો સુધીનું વજન ઓછું થઈ શકે છે.
દરરોજ સવારે કસરત કર્યા પછી ચિયા બીજની દળિયાનું સેવન કરો. તે ઝડપથી 10 કિલો વજન ઘટાડવામાં મદદ કરે છે.
દહીંની સાથે ચિયા બીજનું સેવન કરવાથી તમે સ્વસ્થ પણ રહેવાની સાથે તમારુ વજન પણ ઝડપથી ઘટાડી શકો છો.