ગરમીમાં તમારા માથાને કેવી રીતે રાખશો ઠંડુ


By Nileshkumar Zinzuwadiya19, Apr 2025 10:23 PMgujaratijagran.com

કૂલિંગ હેર માસ્ક

ગરમીમાં સૂર્યના હાનીકારક કિરણોથી બચવા કૂલિંગ હેર માસ્કનો ઉપયોગ કરો

વાળને વારંવાર ધોવો

ગરમીની સિઝનમાં સતત પરસેવો આવે છે. આ સંજોગોમાં વારંવાર વાળને ધોવો

સ્કાર્ફ અથવા ટોપી પહેરો

ગરમીમાં ખૂબ જ તડકાથી રક્ષણ માટે સ્કાર્ફ અથવા ટોપી વાળને કવર કરો

વાળને તેલ લગાવો

ગરમીમાં વાળને તેલ લગાવો. જેથી માથુ ઠંડુ રહેશે

ચહેરા પર ચંદન પાઉડર લગાવવાથી શુ ફાયદો થાય છે