ચહેરા પર ચંદન પાઉડર લગાવવાથી શુ ફાયદો થાય છે


By Nileshkumar Zinzuwadiya19, Apr 2025 10:07 PMgujaratijagran.com

એન્ટી બેક્ટીરિયલ ગુણ

ચંદનમાં એન્ટી બેક્ટીરિયલ ગુણ હોય છે, જે ચહેરા અને સ્કીનને સાફ કરે છે

ટેનિંગમાં રાહત

ગરમીમાં તડકાથી ત્વચાને થતા નુકસાનથી રેડ રેશેઝ અને બળતરા થાય છે, ચંદનનો આ સંજોગોમાં ઉપયોગ કરી શકાય

એન્ટી એજિંગ ગુણ

ચંદનને ચહેરા પર લગાવવાથી એન્ટી એજીંગની સમસ્યામા રાહત આપે છે

ઓઈલ ફ્રી

ચંદન પાઉડર સ્કીનમાં રહેલા એક્સ્ટ્રા ઓઈલને કાઢવામાં મદદ કરે છે

Cholesterol: કોલેસ્ટ્રોલ વધવાનું કારણ અને ઉપાયો જાણો