ઘર-કિચનમાં વંદાથી કાયમ માટે છુટકારો મેળવવા આ ઉપાયો અજમાવવો


By Vanraj Dabhi04, Apr 2024 11:30 AMgujaratijagran.com

વંદો

ઘરમાં વંદો ઘણીવાર મોટી સમસ્યા બની જાય છે,તે મોટાભાગે રસોડામાં જોવા મળે છે. તે ખાદ્ય પદાર્થોને બગાડે છે જે સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે.

કેવી રીતે છુટકારો મેળવવો?

જો તમે પણ વંદાથી પરેશાન છો, છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો.

બેકિંગ સોડા

વંદાને દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો,એક કપ પાણીમાં 2 ચમચી સોડાઅને થોડી ખાંડ નાખીને રસોડામાં સ્પ્રે કરો.

કેરોસીન

તમે વંદોથી છુટકારો મેળવવા માટે તમે કેરોસીનનો ઉપયોગ કરી શકો છો,કેરોસીનનો સ્પ્રેમાં ભરીને વંદો હોય ત્યાં છંટકાવ કરી શકો છો.

લવિંગ

વંદાને ભગાડવા માટે તમે રસોડામાં 8-10 લવિંગ મૂકો, વંદો નાશી જશે.

વંદા ભાગી જશે

લવિંગની ગંધ વંદાને રસોડામાં આવતા અટકાવશે. તેનાથી છુટકારો મેળવવાનો આ સૌથી સરળ ઉપાય છે.

તમાલપત્ર

ઘરમાં વંદાથી છુટકારો મેળવવા માટે તમે તમાલપત્રને પીસીને તેને ગરમ પાણીમાં મકિસ કરીને રસોડામાં સ્પ્રે કરો.

વંદો ઘરમાં નહીં આવે

આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય વંદો નહીં આવે અને ખાદ્યપદાર્થો ખરાબ થતા બચાવી શકાય છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

નાસ્તામાં બેસનની ટેસ્ટી અને સરળ વાનગી બનાવાની આ 5 રીતો જાણી લો