ફાઇબરથી ભરપૂર આ બેસન ચિલ્લા બનાવામાં સરળ છે, આ માટે બેસન અને મસાલાને પાણી સાથે મિક્સ કરો. બંને બાજૂથી તેને તવા પર શેકી લો અને ચટણી સાથે સર્વ કરો
જો તમને બ્રેડ પકોડા પસંદ હોય તો તેના જેવા જ તમે બેસન ટોસ્ટ બનાવી શકો છો. આ માટે તમારે બેસન, મસાલા અને શાકભાજીસ મીકસ કરી તેમા બ્રેડને ડૂબાડી તેને ફ્રાય કરીને ખાઈ શકાય છે.
બેસનને શાકભાજી સાથે બ્લેન્ડ કરી તેનું ઓમેલેટ બનાવો અને પછી ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
ઓછી કેલરીવાળા આ ઢોકળાને ચણાના લોટ, દહીં અને મસાલો મીકસ કરી સ્ટીમ વડે રાધીને બનાવી શકાય આવે છે.
નોર્મલ પરાઠા ખાઈને બોર થઈ ગયા હોવ તો આ બેસનના પરાઠા તમે ટ્રાય કરી શકો છો,આમા તમારે ઘઉંના લોટમાં બેસન, મસાલો ઉમેરીને લોટ બાંઘી તેને વણીને તવા પર શેકીને તેને ગરમાગરમ સર્વ કરો