નખો પર જોવા મળતુ પીળાપણુ તમારા નખની સુંદરતાને બગાડે છે. ચલો જાણીએ કે કંઈ રીતે નખો પર જોવા મળતા પીળાપણાને દૂર કરી શકાય.
લીંબુને 10-15 મિનિટ માટે નખો પર ઘસવાથી નખનુ પીળાપણુ દૂર થાય છે.
એક વિટામિન કેપ્સૂલનુ ઓઈલ નીકાળી તેનાથી નખોની માલિશ કરો. તેનાથી નખ સાફ થશે, સાથે નખ મજબૂત પણ થશે.
1 ગ્લાસ નવસેકા પાણીમા 2 ચમચી સંતરાનો રસ નાખો. હવે તેમા ઓલિવ ઓઈલ ઉમેરો. આ મિશ્રણથી 10 મિનિટ નખો પર માલિશ કરો.
એક કપ ગરમ પાણીમા એક ચમચ એપલ સાઈડર વિનેગર નાખો. તેમા 10 થી 15 મિનિટ નખોને ડૂબાળો. એપલ સાઈડર વિનેગરનો ઉપયોગ સીધો ન કરો.
અળધી ચમચી બેકિંગ સોડામા 5-6 ટીપાં લીંબુના રસને મેળવીને પેસ્ટ બનાવો. તેને 5-7 મિનિટ માટે પેટ પર લગાવો.