વજન ઓછુ કરવા માટે ખાલી પેટ ખાઓ આ 5 ફળો


By Prince Solanki21, Dec 2023 12:56 PMgujaratijagran.com

વજન

જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો તમારા માટે કેટલાક ફળોનુ સેવન કરવુ ફાયદાકારક સાબિ

કેમ ફળો ફાયદાકારક?

ફળોમા કેલેરીની માત્રા ઓછી અને ફાઈબરની માત્રા વધુ હોય છે. એવામા શરીરની મેટાબોલિજન સુધરે છે, જેનાથી શરીરનુ વજન ઘટે છે. ફળો ઘણા પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોય છે.

સફરજન

સફરજનમા પોષકતત્વોથી ભરપૂર છે. તેમા રહેલા ફાઈબર જેવા પોષકતત્વો શરીરનુ વજન ઘટાડવામા મદદ કરે છે. ફાઈબરથી વ્યક્તિનુ પેટ લાંબા સમયથી ભરેલુ રહે છે. એવામા તમે ઓવરઈંટીગથી બચી શકો છે.

એવોકાડો

એવાકાડો ખાવાથી વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે. આ ફળના સેવનથી શરીરમા કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે, તથા ઘણી ગંભીર બીમારીઓથી તમે બચી શકો છો. આ ફળનુ સેવન કરવાથી વજનને વધતા રોકી શકાય છે.

કીવી

કીવી ખાવા માટે ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળ ડૈંગૂના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ ફળના સેવનથી વજનને નિયંત્રણ કરવામા પણ મદદ મળે છે. કીવીમા વિટામિન સી, વિટામિન કે અને ફાઈબર રહેલુ હોય છે, જે વજન ઘટાડવામા મદદ કરે છે.

લીંબુ

ખાટા ફળ પાચનતંત્ર માટે ખૂબ ફાયદાકારક છે.લીંબુમા એંટી ઓક્સિડેંટ ગુણ રહેલા હોય છે, જે શરીરના મેટાબોલિજમને બનાવી રાખવામા મદદ કરે છે. લીંબુનુ સેવન કરવાથી શરીરમા રહેલી વધારાની ચરબી બર્ન થાય છે.

સંતરા

સંતરામા એંટી ઓક્સિડેંટ ગુણ રહેલા હોય છે. તેમા પાણીની સાથે સારી એવી માત્રામા ફાઈબર પણ રહેલુ હોય છે, જે વજનને વધવાથી રોકે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

જમ્યા પછી 2 ઈલાયચી ખાવાના ફાયદા