આ ઘરેલુ નુસખાથી પેટ પરના સ્ટ્રેચ માર્ક્સ થઈ જશે ગાયબ, એક વખત ટ્રાય કરી જુઓ


By Sanket M Parekh2023-05-05, 16:00 ISTgujaratijagran.com

એલોવેરા

પેટના સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છે. જે નેચરલ હીલિંગ એજન્ટની જેમ કામ કરીને સ્ટ્રેચ માર્ક્સને સરળતાથી ઓછા કરે છે.

નારિયેળ તેલ

સ્ટ્રેચ માર્ક્સ હટાવવા માટે નારિયેળના તેલનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાંથી મળતું ફેટી એસિડ્સ ત્વચામાં શોષિત થઈને કોલેજન વધારે છે, જેથી સ્ટ્રેચ માર્ક્સને સરળતાથી ઓછા થઈ શકે છે.

લીંબુનો રસ

લીંબુનો રસ પેટના સ્ટ્રેચ માર્ક્સને નીકાળવામમાં ઘણો મદદગાર છે. જેમાંથી મળતું વિટામિન સી અને સિટ્રિક એસિડ ત્વચાના ડેડ સેલ્સને નીકાળીને સ્ટ્રેચ માર્ક્સ દૂર કરે છે.

બદામનું તેલ

સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે તમે બદામના તેલને પ્રભાવિસ ભાગ પર હળવા હાથે લગાવીને મસાજ કરો. જે પેટના સ્ટ્રેચ માર્ક્સ સરળતાથી ઓછા થઈ શકે છે

બેકિંગ સોડા

પેટના સ્ટ્રેચ માર્ક્સને હટાવવા માટે તમે લીંબુના રસ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છે. જેને પેટ પર લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સ અને અન્ય ડાઘા આછા થઈ જાય છે. જેને સપ્તાહમાં 2-3 વખત તમે લગાવી શકો છો.

વર્ષ 2023માં વિશ્વની ટોચની 10 સૌથી મજબૂત કરન્સી (ચલણ)