આયરન, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમથી ભરપુર ગોળ ખાવાથી ખોરાકને પચવામાં મદદ મળે છે. જે ગેસની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે
તમે ખાંડની જગ્યાએ મધ પણ લઈ શકો છો. જેના સેવનથી સુગર લેવલ નથી વધતુ. મધમાં નેચરલ ફ્રૂક્ટોઝ અને ગ્લુકોઝ હોય છે.
ખાંડની જગ્યાએ સાકર લેવી પણ હેલ્ધી ઑપ્શન છે. જેની તાસિર ઠંડી હોવાથી, તે ગરમીમાં વધારે ફાયદેમંદ છે.
ડાયાબિટીશના દર્દીઓ ગળાશ માટે ફળોનું સેવન કરી શકે છે. જે નેચરલ સુગરથી ભરપુર હોય છે.