Joint Pain: સાંધાના દુખાવાનો ઈલાજ દરમિયાન શું ખાવું?


By Vanraj Dabhi07, Oct 2024 10:44 AMgujaratijagran.com

સાંધાના દુખાવા

આર્થરાઈટિસની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ, તો તમારે તમારા આહારમાં ઔષધીય ગુણોથી ભરપૂર કેટલીક વસ્તુઓ ચોક્કસપણે સામેલ કરવી જોઈએ.

હળદર

હળદરમાં જોવા મળતા કર્ક્યુમિન કમ્પાઉન્ડમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે. જે સાંધાના દુખાવા અને જકડાઈ જવા જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

અખરોટ

સંધિવાના જોખમને ઘટાડવા માટે તમારે આહારમાં ડ્રાય ફ્રુટ્સનો સમાવેશ કરવો જોઈએ છે. અખરોટનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે.

ચરબીયુક્ત માછલી

માછલીમાં સૅલ્મોન, મેકરેલ, સારડીન અને ટ્રાઉટ જેવી ચરબીયુક્ત માછલીઓનું સેવન કરવાથી હાડકાને મજબૂત કરી શકે છે.

ઓલિવ ઓઈલ

સંધિવાના દર્દીઓને સલાહ આપવામાં આવે છે, ઓલિવ ઓઈલમાં જોવા મળતા તત્વો સાંધાના દુખાવા અને સોજાને ઘટાડી શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વિશ્વના આ 5 દેશમાં એક પણ નદી વહેતી નથી, આ દેશોના નામ જાણો