જાણી લો ઘરે તાવ મટાડવાની અસરકારક યુક્તિઓ


By Smith Taral09, Apr 2024 11:06 AMgujaratijagran.com

ઘણીવાર આપણે સ્વાસ્થ્ય પ્રત્યે બેકાળજી રાખી દેતા હોઈએ છે અને બીમારી નોતરી લાવીએ છે. એવામાં બીમારીમાં તાવ આવવું સામાન્ય બાબત છે, આજે આપણે જાણીશું તાવની સારવાર ઘરે જ કુદરતી રીતે કરી શકાય છે.

આદુવાળી ચા

આદુમાં એન્ટી ઈન્ફાલામેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરનુ તાપમાનને નિયંત્રણમાં લાવવામાં મદદ કરે છે

તુલસીનો ઉકાળો

તુલસીના પાનમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ હોય છે જે શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

આરામ કરો

જ્યારે તમને તાવ આવે ત્યારે સૌપ્રથમ શરીરને સંપૂર્ણ આરામ આપો અને પૂરતી ઊંઘ લો.

લીંબુ પાણી

લીંબુ પાણીમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે જે શરીરને તાવથી લડવામાં મદદ કરી શકે છે.

લિકરિસનો ઉકાળો

લિકરિસનો ઉકાળો થાક દૂર કરે છે અને શરીરની ઠંડક વધારી શકે છે.

ઘરમાંથી મચ્છરોને દૂર કરવા માટે અસરકારક ઘરગથ્થુ ઉપચાર અપનાવો