જો તમારા દાતમાં કીડા છે તો આ ચાર કામ કરો, મળશે ઝડપથી છુટકારો


By Smith Taral15, May 2024 03:07 PMgujaratijagran.com

વ્યવસ્થિત બ્રશ ન કરવા, અને અનહેલ્ધી ફૂડ ખાવાનાં લીધે દાંતમા સડો થવાની શક્યતા રહે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે દાંતને સાફ રાખવા પણ એટલાજ જરુરી છે. જો તમારા દાંત સાફ નથી અને તેમાં કીડા પડ્યા છે તો આ દેશી ઉપચાર કરી તમે તેનાથી છુટકારો મેળવી શકો છો

સરસવના તેલ

દાંતમાં કીડા દૂર કરવા માટે સરસવના તેલનો ઉપયોગ ફાયદાકાર છે, આ માટે સરસવના તેલમાં હળદર અને મીઠું મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી તેનાથી બ્રશ કરો. દિવસમાં બે વાર આમ કરવાથી તમારા દાંત ઝડપથી સાફ થઈ શકે છે.

ફટકડીનો પાઉડર

ફટકડીનો પાઉડરમાં મીઠું ઉમેરીને પેસ્ટ તૈયાર કરી તે પેસ્ટથી બ્રશ કરો આમ કરવાથી તમે તમારા દાંતમાં રહેલા કીડાઓથી છુટકારો મેળવી શકો છો.

લવિંગનું તેલ

લવિંગનું તેલને થોડીવાર માટે દાંત પર લગાવીને રહેવા દો. રોજ આવી રીતે કરવાથી તમારા દાંતમાંથી કીડા દૂર થશે અને દુખાવામાં પણ રાહત મળશે

હીંગના પાવડર

આની માટે પાણીમાં હિંગ પાવડર નાખીને ઉકાળવાનું છે. પછી હળવા ગરમ પાણીથી ગાર્ગલ કરો. આમ કરવાથી દાંતનો સડો દૂર થઈ શકે છે.

હીંગના પાવડર

આની માટે પાણીમાં હિંગ પાવડર નાખીને ઉકાળવાનું છે. પછી હળવા ગરમ પાણીથી ગાર્ગલ કરો. આમ કરવાથી દાંતનો સડો દૂર થઈ શકે છે.

ઉનાળામાં રોજ સવારે દહીં ખાશો તો મળશે અઢળક લાભો