જો તમારું આધાર કાર્ડ પણ ખોવાઈ ગયું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. આપ નવું આધાર કાર્ડ નજીકના એનરોલમેન્ટ સેન્ટર પરથી લઈ શકો છો
નવું આધાર કાર્ડ લેવા માટે તમારે ફી ચૂકવવાની રહેશે. જ્યાં તમારે કેટલાક જરૂરી ડૉક્યૂમેન્ટ આપવા પડશે. બાયોમેટ્રિક ઉપરાંત આઈકાર્ડ અને એડ્રેસ આપીને નવું કાર્ડ લઈ શકો છો
આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મની તારીખ અને ઈ-મેઈલમાં ચેન્જીસ કરશો, તો આ માટે ચાર્જ ચૂકવવાનો રહેશે.
બાયોમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા અને અન્ય તમામ ચેન્જીસ માટે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
નવા કાર્ડ માટે એપ્લાય કર્યાના 15-20 દિવસની અંદર આપને નવું આધાર કાર્ડ મળી જશે.