શરીરનુ વજન વધારવા માટે તમે રોજ કરો આ 7 કામ


By Prince Solanki11, Dec 2023 07:02 PMgujaratijagran.com

કેવી રીતે વધશે વજન?

વજન વધારવુ અને ઘટાડવુ બન્ને મુશ્કેલ કામ છે. જે લોકોનુ વજન વધે છે તે ઘટાડવા માંગે છે અને જેનુ વજન ઓછુ છે તેઓ વજન વધારવા માંગે છે. ચલો જાણીએ કે કંઈ રીતે શરીરનુ વજન વધારી શકાય?

હાઈપ્રોટીન ફૂડ

વજન ઓછુ હોવાના કારણે માંસપેશિઓ કમજોર થવાનુ જોખમ રહે છે. હાઈપ્રોટીન ફૂડ જેમકે દાળ, રાજમા, દહીં અને અન્ય ડેરી પ્રોડક્ટ્સનુ સેવન જરુર કરો.

નિયમિત અંતરાલમા ભોજન લો

વજન વધારવા માટે બે મીલની વચ્ચે કંઈક ખાતુ રહેવુ જોઈએ. તમે લાડવા, મિલ્કશેક, પનીર, ખજૂર, બદામ, કિશમિશ વગેરેનુ સેવન કરી શકો છો. તેનાથી ઝડપથી વજન વધશે.

ફેટ માટે ખાઓ આ વસ્તુઓ

ફેટ માટે તમે અખરોટ, પિસ્તા, અળસી, તરબૂચ, મગફળી વગેરેનુ સેવન કરી શકો છો. જેનાથી તમારા શરીરમા હેલ્ધી ફેટ વધશે.

આ તેલનો ઉપયોગ કરો

ભોજન બનાવતી સમયે તેલનુ પણ ખૂબ મહત્વ હોય છે. સ્વસ્થ ફેટ માટે સૂર્યમુખી, ઓલિવ તેલ , સરસોનુ તેલ , ઘી તથા નાળિયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ

નાની ડાયટ

વજન વધારવા માટે તમે એકવારથી વધારે થોડા થોડા સમયમા ડાયટ લઈ શકો છો. એક સાથે ખાવાથી પેટમા અપચાની સમસ્યા થઈ શકે છે.

ફળ શાકભાજીઓનુ સેવન

ફળ તથા શાકભાજીઓનુ સેવન પણ તમારો વજન વધારવાનુ કામ કરે છે. ફળોમા કેરી, ચીકુ, કેળા, ખજૂર, દ્રાક્ષનુ સેવન કરવાથી ઝડપથી વજન વધે છે. શાકભાજીમા તમે બટાકા અને શક્કરિયાનુ સેવન કરવાથી વજન વધારવામા મદદ મળે છે.

પૂરતી ઊંઘ લો અને કસરત કરો

શરીરનુ વજન વધારવા માટે પૂરતા પ્રમાણમા ઊંઘ લેવી જરુરી છે. આ ઉપંરાત કેટલીક કસરત કરીને પણ વજન વધારી શકાય છે.

અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સફેદ વાળને કાળા કરવા માટેના ઉપાયો