કંટોલાને કંકોડા તરીકે પણ ઓળખામાં આવે છે તેની ખેતીથી ખેડૂતો સારી રીતે કમાણી કરી શકે છે. આ ખેતીમાં ઓછી મહેનતે સારી કમાઈ થઈ શકે છે.
કંટોલાના બીજ વાવ્યા પછી ઓછામાં ઓછા 8-10 વર્ષો સુધી ઉત્પાદન મળે છે.
કંટોલાનો ઉપયોગ મોટા ભાગે શાક બનાવવામાં થાય છે.
કંટોલાનો સંભારો પણ બનાવવામાં આવે છે.
આ સબ્જી કોઈ દવાના કરતા ઓછી નથી દવા જેવુ ગણ કરે છે.
હાલ બજારમાં કંટોલાની કિંમત 90 રૂપિયા થી 100 રૂપિયા પ્રતી કિલો સુધીના ભાવ બોલાય છે.
હાલ ત્રણ પ્રકારે કંટોલાની ખેતી જોવા મળી રહ્યા છે.
કંટોલાની ખેતીનો પ્રથમ પ્રકાર ઇન્દિરા કંકોડ-1 છે.
કંટોલાની ખેતીનો બીજો પ્રકાર અંબિકા-12-1 છે.
કંટોલાની ખેતીનો ત્રીજો પ્રકાર અંબિકા-12-2 છે.