અખરોટ ભૂરા રંગનુ હોય છે અને તે ઘણા પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. આ તકે જો તમે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે અખરોટનું સેવન કરવાથી તમે વજન ઘટાડી શકો છો.
પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, કોપર, જીંક
વજન ઘટાડવા માટે તમે પલાળેલા અખરોટનું સેવન કરી શકો છો.તેના માટે તમે 1-2 અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે અખરોટની છાલ કાઢીને ખાવ.
અખરોટનું સેવન તમે સલાડના રૂપમાં પણ કરી શકો છો.જે માટે તમે સલાડ બનાવતી વખતે પલાળેલા અખરોટના 1-2 ટુકડા ઉમેરો અથવા તેને ક્રશ કરો.આનાથી વજનને સંતુલિત રાખી શકાય છે.
અખરોટનું સેવન સાધારણ માત્રામાં કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.એટલા માટે દિવસમાં 1 થી 2 પલાળેલા અખરોટનું સેવન કરવાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે.
વૃદ્ધત્વ વિરોધી, તંદુરસ્ત વાળ, મજબૂત હાડકા, માનસિક શક્તિ વધારે, મેટાબોલિઝ વધારે.