ગળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે તમે એનું સેવન કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે સેવન કરવું.
આયરન, કૈલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નીજ, જિંક.
ગળાનો ઉકાળો પીવાથી ઈમ્યુનિટી વધે છે. તેમા એન્ટી-ડોયાબિટિક તત્વો હોય છે. જે ઈન્સુલિન સાથે સાથે બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે.
હાઈ બ્લડ શુગર હોય તો તમે ગળાના જ્યુસનું સેવન કરી શકો છો. જે વધારાના ગ્લુકોઝને બહાર કાઢે છે. આથી બ્લડ શુગર કંટ્રોલ થાય છે.
ગળાનું પાણી પીવાથી પણ બ્લડ શુગરનું લેવલ કંટ્રોલ થાય છે.
બ્લડ શુગર ઘટાડવા માટે તમે ગળાની ગોળીઓ પણ લઈ શકો છો. આના સેવનથી વધેલા બ્લડ શુગરમાં રાહત મળે છે.