ખજૂર સ્વાસ્થ્ય માટે સોરો હોવાની સાથે વજન વધારવા માટે પણ મદદ કરે છે. ગુજરાતી જાગરણ તમને જણાવશે કે કેવી રીતે ખજૂર ખાવાથી વજન વધશે.
કોર્બોહાઈડ્રેટ્સ, મેગ્નીશિયમ, ફાઈબર, કેલ્શિયમ પ્રોટિન.
ખજૂરનો હલવો બનાવીને ખાવાથી વજન વધારવામાં મદદ મળે છે. તેમાં કેલેરી સાથે દૂધ અને ડ્રાઈ ફ્રુટ્સહોવાથી હેલ્ધી રીતે વજન વધે છે.
વજન વધારવા માટે ખજૂરને પલાળીને ખાવો જોઈએ. તેને સવારે ખાલી પેટે ખાવાથી આખો દિવસ શરૂરમાં એનર્જી રહે છે. થાક અને કમજોરી દૂર થાય છે.
વજન વધારવા માટે ડ્રાઈફ્રુટ અને ખજૂરને મિક્સ કરીને લાડવા બનાવવા જોઈએ. આ લાડ્ડુ ખાવાથી શરૂરમાં ઉર્જા વધારવામાં મદદ કરે છે.
ખજૂરને દૂધમાં ઉકાળીને તેનું સેવન કરવાથી વજન વધે છે. બે-ત્રણ ખજૂરને દૂધમાં ઉકાવી. પાતળા માણસોને આ લાભ કરે છે.
વજન વધારવા માટે ખજૂરને સવારે ખાલી પેટે ખાવી જોઈએ. દરરોજ નિયમિત ત્રણ ખજૂર ખાવી.