ચહેરા પર દહીં અને લીંબુ લગાવવાના ઘણા ફાયદા છે. ચહેરા પર ચમક આવે છે અને કાણા ડાઘ દૂર થાય છે. આવો જાણીએ ફાયદા
દહીં અને લીંબુ ડ્રાય ચહેરા માટે લાભકારક છે. તે ત્વચાને મોશ્ચુરાઈઝ કરી ડ્રાયનેસ ઓછી કરે છે.
દહીં અને લીંબુના ઉપયોગથી ખીલમાં રાહત મળે છે. તેમા એન્ટીબેક્ટરિયલ અને એન્ટિઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ખીલ બનાવનાર બેક્ટરીયાને ઓછા કરે છે.
દહીં અને લીંબુથી ઓઈલી સ્કિનમાં રાહત મળે છે. તેને લગાવવાથી ચહેરા પર જમા ઓઈલ ઓછું થાય છે.
ત્વચાની ચમક વધારવા માટે દહીં અને લીંબુ મદદ કરે છે. તેનાથી કાળા ડાઘ દૂર થાય છે અને ચહેરાની નિખાર ફરી આવે છે.
ચહેરા પરની કરચલીઓ ઘટાડવામાં દહીં અને લીંબુ મદદ કરે છે. તેનો ફેસપેક બનાવી ચહેરા પર લગાવી શકાય છે. તેનાથી ડેડ સ્કિન સેલ્સ હટે છે અને કરચલીઓ ઓછી થાય છે.