આપણે ઘણીવાર ઈયર વેક્સ દૂર કરવામાં માટે ઈયરબર્ડ્સનો ઉપયોગ કરતા હોય છે, પણ શું તમે જાણો છો તેનાથી તમે તમારા કાનમાં નુકસાન પહોંચી શકે છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે તમે ઘરે જ કેવી રીતે આ ઈટર વેક્સ દૂર કરી શકો છો
ડ્રોપર અથવા કોટન બોલથી તમારા કાનમાં થોડું તેલ રેડો, તે કાનના મીણને નરમ કરવામાં મદદ કરે છે અને પછી પ્રેશર કર્યા વિના ઇયરબડમાંથી દૂર કરી શકાય છે. તમે થોડું ગરમ ઓલિવ ઓઈલ અથવા કોકોનટ ઓઈલ લઈ શકો છો
જો તમને તેલની ચીકણાઈ ના ગમતી હોય તો તમે ગ્લિસરીનના થોડા ટીપાં રેડી શકો છો. ગ્લિસરીન ઇયરવેક્સ દૂર કરવામાં મદદ કરશે અને તમારા કાનની સ્કીનને પણ નરમ બનાવે છે.
કાનને સિરીંજ અથવા ડ્રોપરનો ઉપયોગ કરીને તેને ગરમ પાણી રેડીને પણ કાનને સાફ કરી શકાય છે. આ સિવાય તમે ખારા પાણીથી ઇયરવેક્સને ઝડપથી સાફ કરી શકો છો.
વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લેવી.