ગરદનમા થતા દુખાવાના ઘરેલૂ ઉપાય


By Hariom Sharma11, Dec 2023 11:51 AMgujaratijagran.com

ગરદનમા દુખાવો

સામાન્ય રીતે એક જ બાજુ તરફ સૂઈ રહેવાથી ગરદનમા દુખાવો થાય છે. ચલો જાણીએ ગરદનમા થતા દુખાવાથી છૂટકારો મેળવવાના ઉપાયો વિશે.

ફૂદીનાનુ તેલ

ફૂદીનાના તેલમા દુખાવા અને સોજાને ઉતારવા માટેના ગુણો હોય છે. તેનાથી ગરદનના ભાગે મસાજ કરવાથી દુખાવો દૂર થાય છે.

સરસોનુ તેલ

એંટી બેક્ટેરિયલ અને એંટી ફંગલ ગુણોથી ભરપૂર સરસોના તેલથી ગરદનની મસાજ કરવાથી દુખાવા અને સોજાથી રાહત મળે છે.

આદુ

ગરદનના દુખાવાને દૂર કરવા માટે આદુ અને મધના મિશ્રણને લગાવવાથી ફાયદો મળે છે.

સૈંધાનુ મીઠુ

ગરદનના દુખાવાને દૂર કરવા માટે ગરમ પાણીમા સૈંધાના મીઠાને નાખીને તમે ગરદનના ભાગે તેનો શેક કરવો જોઈએ.

ઠંડો શેક કરો

ગરદનના દુખાવાથી રાહત મેળવવા માટે ઠંડો શેક કરી શકો છો. આ માટે તમે બરફના ટુકડાને રુમાલમા બાંધીને તેનો ગરદનના ભાગે શેક કરો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એ

શું તમને પણ શિયાળામાં કાનનો દુખાવો થાય છે? આ ઘરગથ્થું ઉપાયો અપનાવો