દાદર- ખંજવાળ અને ખરજવુ જો એકવાર શરીર પર થાય તો એ ફટાફટ પૂરા શરીરના ભાગે ફેલાતુ જાય છે. જો તેનો ઉપાય સમયસર ન કરવામા આવે તો તે સમસ્યા વધી શકે છે. ચલો જાણીએ કે હળદરનો ઉપયોગ કરીને કંઈ રીતે તમે દાદર- ખંજવાળ અને ખરજવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
દાદર- ખંજવાળ અને ખરજવુ ફંગલ ચેપના કારણે થાય છે, આ થવાથી શરીર પર ખંજવાળ શરુ થાય છે.
આ એંટી બેક્ટેરિયલ, એંટી ફંગલ અને એંટી ઓક્સિડેંટ્સ ગુણોથી ભરપૂર હોય છે. માટે હળદરનો ઉપયોગ સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામા માટે થાય છે.
સૌથી પહેલા સારી હળદરના ટુકડાને પાણીમા નાખો. હવે આ બન્નેને મિક્ચરમા નાખીને તેનો પેસ્ટ બનાવી લો.
હળદરને બનાવ્યા પછી તમે તે પેસ્ટને દાદર- ખંજવાળ અને ખરજવાના ભાગે લગાવો. થોડીવાર પછી હળદર બીજીવાર લગાવો.
આ પેસ્ટને 20 થી 25 મિનિટ પેસ્ટ પર લગાવી રાખ્યા પછી ચામડીને પાણીથી સાફ કરી લો. આ થોડા દિવસ સુધી સતત કરો.
કેટલાક દિવસો સુધી હળદરનો ઉપયોગ કરવાથી તમને દાદર- ખંજવાળની સમસ્યાથી રાહત મળશે.
ચામડી પર પડેલ નિશાનને દૂર કરવા માટે તમે હળદરના પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ચામડી પર પડેલા દાદરના નિશાન ધીરે ધીરે આછા પડવા લાગે છે.