ચોખા,પાણી,લીલા વટાણા,ઘી,તમાલ પત્ર,જીરું,તજ,મીઠું,
સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા પાણીથી લોઈ લો.
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં તમાલ પત્ર,જીરું,તજ નાખીને સાંતળી લો.
હવે તેમાં લીલા વટાણા અને ચોખા અને પાણી ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં મીઠું નાખી કૂકરનું ઢાકણ બંધ કરી પકાવી લો.
તૈયાર છે આપણા મટર જીરા પુલાવની રેસીપી તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.