મટર પુલાવ : હોમ મેઈડ મટર કુલચે બનાવવાની રીત


By Vanraj Dabhi20, Feb 2024 10:10 AMgujaratijagran.com

મટર કુલચેની રેસીપી

કુલચેની રેસીપી તો બધા લોકોએ ટ્રાય કરી જ હશે પરંતુ શું તમે મટર કુલચે રસીપી અજમાવી છે, ચાલો આજે આપણે મટર કુલચેની રેસીપી વિશે જાણીશું.

સામગ્રી

બાફેલા વટાણા,ટામેટા,ડુંગળી,લીલા મરચા,કોથમીર,મીઠું,ચાટ મસાલો,ધાણાજીરું પાવડર,ગરમ મસાલા,લાલ મરચું પાવડર,લીલી ચટણી,આમલીની પ્યુરી,લીંબુ રસ,માખણ,લાલ મરચું પાવડર,ડુંગળીના ટુકડા,ટામેટાના ટુકડા,આદુ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ વટાણાને બાફી લો અને બાઉલમાં કાઢી તેમાં સમારેલા ટમેટા,ડુંગળી,લીલા મરચાની કટકી,કોથમરી ઉમેરો.

સ્ટેપ- 2

હવે તેમાં ધાણાજીરું પાવડ,લાલ મરચું પાવડર,મીઠું,ગરમ મસાલા,લીલી ચટણી,આમલીની પ્યુરી,લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં માખણ ગરમ કરી તેમાં લાલ મરચુ,ડુંગળી,ટમેટા,નાખીને સાંતળી લો.

સ્ટેપ- 4

હવે તમે તેમાં તૈયાર કરેલ મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લો.

ગાર્નિશ કરો

થોડીવાર પકાવીને તેના પર કોથમરી ગાર્નિશ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આથેલા મરચાં બનાવાની રીત