આજકાલ યુરીક એસિડની સમસ્યા લોકોમા સામાન્ય બનતી જઈ રહી છે. શરીરમા યુરીક એસિડનુ પ્રમાણ વધવાથી જૂની બીમારીઓ ફરીથી થાય છે.
યુરીક એસિડ વધવા પાછળ ખરાબ જીવનશૈલી, ખાવાપીવાની ખોટી આદતો, પ્રોટીનનુ વધારે પડતુ પ્રમાણ, ઓછુ પાણી પીવુ વગેરે જવાબદાર છે.
યુરીક એસિડને નિયંત્રણ કરવા માટે તમે દવાઓ આ ઉપરાંત કેટલાક ઘરેલૂ ઉપાયની મદદ લઈ શકો છો.
યુરીક એસિડના પ્રમાણને નિયંત્રણમા રાખવા માટે તમે અજમાનુ સેવન તથા અજમાના પાણીને પી શકો છો.
યુરીક એસિડને નિયંત્રણમા રાખવા માટે ભોજનમાં એવી વસ્તુઓને ડાયટમા સામેલ કરો જેમા ભરપૂર માત્રામા ફાઈબર હોય.
યુરીક એસિડના દર્દીઓને ભોજનમા વિટામીન સી વાળા ફૂડ્સ સામેલ કરવા જોઈએ. વિટામીન સી વાળા ફૂડ્સ શરીરમા યુરીક એસિડને ઓછુ કરે છે.
યુરીક એસિડના દર્દીઓ રાજમા, ફિશ, માંસ, બાફેલુ તથા તળેલુ ન ખાવુ જોઈએ.