ડાયાબિટીઝમા મળશે રાહત કરો આ વસ્તુઓનું સેવન


By Smith Taral21, Jan 2024 02:18 PMgujaratijagran.com

ડાયબિટીઝ એક અસાધ્ય રોગ છે

બાળકોથી લઈને વૃધ્ધો સુધી દરેક હવે ડાયબિટીઝની ઝપેટમા છે, આને નિયત્રણમા લાવવા માટે ઘણા પ્રકારના ઘરેલુ ઉપચાર ઉપલબ્ધ છે, જેને તમે અજમાવી શકો છો. આજે આપણે કેટલીક એવીજ ટીપ્સની વાત કરીશુ જે ડાયબિટીઝમા તમને રાહત આપવામા મદદ કરશે.

ખાવા પીવા પર રાખો કંટ્રોલ

ખાવા પીવામા બદલાવ લાવીને આ બીમારીને નિયંત્રણમા લાવી શકાય છે. ડાયાબીટીઝને કંટ્રોલમા લાવવા માટે તમે હેલ્ધી સ્મુધી જેવી વસ્તુઓ ડાયેટમા શામીલ કરી શકો છો.

સફરજન અને ખજૂરની સ્મુધીનુ કરો સેવન

સફરજન અને ખજૂર ફાઈબરથી ભરપૂર હોય છે, જે તમારા બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. ખજૂર નેચરલ સ્વીટનરનુ કામ કરે છે.

કેવી રીતે બનાવો સ્મુધી

આ સ્મુધી બનાવવા માટે 1 સફરજન અને 1 ખજૂર લો, એમા થોડુ દૂધ ઉમેરો. આમા થોડી તજ નાખીને ઈગ્રીડીયંડન્ટસને બ્લેન્ડીગ જારમા નાખીને સ્મુધી તૈયાર કરી લો. આ સ્મુધી બનીને તૈયાર છે, તમે એને કપ કે કાચના ગ્લાસમા સર્વ કરી શકો છો.

You may also like

ડાયાબિટીસમાં કેળુ ખાવું કેટલું યોગ્ય?

રાતે દૂધમા મિલાવીને પીઓ આ 3 વસ્તુઓ, સવારે ડાયાબિટીસ થશે કંટ્રોલ

કેવી રીતે બનાવશો પપૈયા અને કેળાની સ્મુધી

પપૈયા અને કેળાની સ્મુધી બનાવવા માટે તેને જીણા કાપી લો ત્યારપછી તેમા 1 કપ દહીંની અને ચીયા સીડ્સ ઉમેરો.

બ્લેડીંગ જારમા મેળવો

આ બધા ઈગ્રીડીયંડન્ટસને બ્લેડીંગ જારમા નાખીને મીક્સ કરી લો, તમારી સ્મુધી બનીને રેડી છે, આને સર્વ કરો.

વાંચતા રહો

લાઈફ સ્ટાઈલ અને હેલ્થ સંબધિત સ્ટોરીસ માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

શિયાળામાં ખાવો આ 3 ફળ, વઘશે ગૂડ કોલેસ્ટ્રોલ