આજે ઘણા લોકો વધતા કોલેસ્ટ્રોલની તકલીફથી પીડાઈ રહ્યા છે. આ સ્ટોરીમાં આજે આપણે જાણીશું કે કયા ફળ ખાવાથી તમે સારુ કોલેસ્ટ્રોલ મેળવી શકો છો.
આજકાલ અનહેલ્ધી ખાનપાન અને લાઈફસ્ટાઈલના બદલાવના લીધે શરીરમા કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા ઊભી થાય છે. આને દૂર કરવા માટે પોષકયુક્ત પદાર્થોનુ સેવન કરવું જોઈએ.
શરીરને હેલ્ધી રાખવા માટે ફળનુ સેવન કરવું જોઈએ. આમા મળતા પોષકતત્વો સેહત માટે ફાયદામંદ માનવામા આવે છે.
સફરજનમા પક્ટીન અને પોલીફેનાલ્સ મળી આવે છે. શરદીની ઋતુમાં સફરજન ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ આેછુ થવામા મદદ કરે છે, અને સારુ કોલેસ્ટ્રોલ વધારવામા મદદ કરે છે.
આમા એન્ટીઓક્સીડન્ટ ગુણો અને પોલીફેનોલ્સ મળી આવે છે. આ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછુ થવા લાગે છે. આ સિવાય આંખો માટે પણ ફાયદાકારક છે.
શરીરમા ગૂડ કોલેસ્ટ્રોલ વધારે છે અને હાર્ટ હેલ્ઘી બની રહે છે. આ સિવાય ડાયેટમાં પોષકયુક્ત પદાર્થો સામીલ કરવા જોઈએ.
શરીરને હેલ્ધી રાખવામા માટે એક્સરસાઈઝ કરવી ખૂબ જરૂરી થઈ જાય છે. આનાથી માંસપેશીયો અને હાડકા મજબૂત થાય છે. આનાથી મસલ પેઈન પણ ઓછુ થાય છે.
લાઈફ સ્ટાઈલ અને હેલ્થ સંબધિત સ્ટોરીસ માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.