ડાયાબિટીસ કંટ્રોલ કરવા આ ટિપ્સ ફોલો કરો


By Jivan Kapuriya30, Jul 2023 04:28 PMgujaratijagran.com

ડાયાબિટીસ

મોટાભાગના લોકો આ સમસ્યાથી પરેશાન છે.બાળકોથી લઈને વૃદ્ધો તેની ઝપેટમાં છે.

જાનલેવા બીમારી

આ એક જાનવેલા બીમારી છે જેનો સંપૂર્ણ ઈલાજ નથી.

નિયંત્રણ માટેના ઉપાય

આવી સ્થિતિમાં અમે ડાયાબિટીસને નિયંત્રણ કરવા માટેના કેટલાક ઉપાયો જણાવીશું જે ખૂબ જ અસરકારક સાબિત થશે.

દહીં

તેમાં પ્રોટીન,કેલ્શિયમ અને પ્રોબાયોટીક્સ મળા આવે છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

દ્રાવ્ય ફાઈબર

દ્રાવ્ય રેસા ડાયાબિટીસની તકલીફમાં ખૂબ જ ફાયદાકારક છે.ઓટ્સ,કેળા,સ્પ્રાઉટ્સ,સફરજનના સેવનથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

લીલા શાકભાજી

પાલક,મેથી,બ્રોકલી જેવા લીલા શાકભાજીનું સેવન કરવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

રાજમા,અળદની દાળ

ડાયાબિટીસની બીમારીમાં રાજમા,અળદની દાળનું સેવન કરો,તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

ડેઈલી વોકિંગ

દરરોજ ઓછામાં ઓછું 25-30 મિનિટ ચાલવું જોઈએ,શક્ય હોય તો કસરત કરો.આનાથી ડાયાબિટીસ કંટ્રાલમાં રહે છે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત આવા વધુ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

ગેસ સ્ટવની આંચ ધીમી થઈ ગઈ છે, તો અપનાવો આ ઉપાય