રોગપ્રતિકારક શક્તિ વધારવા લીમડાનો ઉપયોગ આ રીતે કરો


By Jivan Kapuriya14, Jul 2023 10:48 AMgujaratijagran.com

જાણો

લીમડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકરક છે.આ ખાવાથી રાગપ્રતિકારક શક્તિ પણ મજબૂત કરે છે. આવો જાણીએ રોગપ્રતિકારક શક્તિ વધારવા લીમડાનું સેવન કેવી રીતે કરવું.

લીમડાના પોષક તત્વો

કેલ્શિયમ, વિટામિન-સી, પોટેશિયમ, ફોસ્ફરસ.

લીમડાના પાનનું જ્યુસ

લીમડાના પાનનું જ્યુસ પીવાથી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે.આને પીવાથી લોહીના શુદ્ધિકરણ થવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તેથી તમે આ પાંદડાને ચાવી શકો છો.

લીમડાના પાનનું પાણી

લીમડાના પાનમાં વિટામિન સી અને એન્ટિઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.જે રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ થાય છે. તેના માટે તમે આ પાંદડાનું પાણી પી શકો છો.

લીમડાના પાંદડા સિદ્ધા ચાવો

લીમડાના પાંદડા ચાવવાથી તમે રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો. આ માટે તમે આ પાંદડાને સારી રીતે ધોઈ લો અને તેને 2 થી 3 મિનિટ સુધી ચાવો. આ રાગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખે છે.

સવારે ખાલી પેટ ચાવવા

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે સવારે ખાલી પેટ લીમડાના પાંદડા ચાવી શકો છો.સવારે ખાલી પેટ આ પાંદડા ચાવવાથી શરીરમાં રહેલ ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે. અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે આ રીતે લીમડાના પાનનું સેવન કરી શકો છો.

આદુથી શરીરને થશે ચમત્કારિક ફાયદા, જે તમને ક્યારેય કોઈએ નહીં જણાવ્યા હોય