આદુમાં એન્ટી ઈન્ફેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે શરદીથી બચાવવામાં મદદ કરે છે.
આદુને દૂધ સાથે મિક્સ કરીને પીવાથી ઈમ્યૂનિટી મજબૂત બને છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ દૂર થાય છે.
આદુમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેનું સેવન કરવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે.
આદુમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે પેટના દર્દમાં આરામ આપવામાં મદદગાર થઈ શકે છે.
દૂધમાં આદુ નાંખીને પીવાથી હાડકા મજબૂત બને છે. આદુમાં રહેલ એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હાડકાના દુખાવા અને સોજાને દૂર કરવામાં મદદ કરે છે.
દૂધ સાથે આદુ મિક્સ કરીને પીવું હાર્ટ માટે લાભદાયી છે. જે ખરાબ કૉલેસ્ટ્રોલને ઓછું કરીને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આદુ ઈન્સ્યૂલિનને કંટ્રોલમાં કરે છે. આથી તમે વજન ઓછું કરવા માટે દરરોજ આદુનું સેવન કરી શકો છો.