આજકાલ બગડતી ખાણી-પીણીની આદતોને કારણે પાચન સંબંધી બીમારીઓ થવી સામાન્ય વાત છે. આ લેખમાં જાણીએ તંદુરસ્ત પાચન માટે તમારે કઈ રોટલી ખાવી જોઈએ
પાચનક્રિયાને યોગ્ય રાખવા માટે તમે ઓટ્સની રોટલી ખાઈ શકો છો, તેમાં ફાઈબરના ગુણ હોય છે, જે વજનને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે.
કાર્બોહાઈડ્રેટ્સ, આયરન, મેગ્નેશિયમ, કોપરથી ભરપૂર બેસન રોટલીને આહારમાં લેવાથી પેટ સ્વસ્થ રહે છે. કારક કે તેમાં ફાઈબરના ગુણ પણ ભરપૂર માત્રા હોય છે.
ફાઈબરથી ભરપૂર હોવાથી સત્તુ રોટલી પેટ માટે ખૂબ જ ફાયદાકરક છે. તેનાથી તમારૂં પેટ ઠંડુ રહે છે.
તેમા સોડિયમ, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ હોય છે. આ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે.તેની સાથે પેટમાં દુખાવો ,ગેસ વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
જવમાં ડાયેટરી ફાઈબર ગુણ હોય છે, જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.તમે ખોરાકમાં જવની રોટલી ઉમેરી શકો છો.