પરંપરાગત ભારતીય ભોજનમાં ઘીને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ઘીના સ્વાદ સાથે તે અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. એટલુંજ નહીં, વજન ઘટાડવા માટે પણ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે, આવો જાણીએ કેવી રીતે તમે તમારા વેઈટ લોસ ડાયેટમાં ઘીનો સમાવેશ કરી શકો છો
જો તમે કોફી પીતો હોવ તો તેમા એક ચમચી ઘી ઉમેરીને પીવો. આ તમારા મેટાબોલીઝમને એકટીવ રાખવામાં મદદ કરે છે, આ સાથે તે શરીરમાં હેલ્ધી ફેટ્સ પણ વધારે છે
ઘીને તમે રોટલી પર લગાવીને પણ ખાઈ શકો છો, આનાથી રોટલી વધું સ્વાદિષ્ટ બને છે અને આનાથી વજન પણ વધતું નથી
કાચી હળદર સાથે એક ચમચી ઘી મિક્સ કરી અને તેને એક કપ દૂધમાં ઉમેરી તેનુ સેવન કરો. આ ડ્રીન્ક ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે.
આ સિવાય તેમ શાકને ઘીમા બનાવી શકો છે, ઘીમા હાઈ સ્મોકીંગ પોઈન્ટ સારો હોય છે જે શોષણમા મદદ કરે છે
આ સિવાય તેમ શાકને ઘીમા બનાવી શકો છે, ઘીમા હાઈ સ્મોકીંગ પોઈન્ટ સારો હોય છે જે શોષણમા મદદ કરે છે
જો તમે ખીચડી ખાવાનું પસંદ હોય તો તેમાં ઘી પણ ઉમેરો આનાથી ખીચડીનો સ્વાદ વધે છે અને પાચન પણ સારુ થાય છે