શું તમારું સવારે પેટ સાફ નથી થતું, કરો આ રામબાણ ઉપાય


By Vanraj Dabhi06, Mar 2024 01:08 PMgujaratijagran.com

ખરાબ પેટ

ખાવા-પીવાની ખોટી આદતોના કારણે પેટમાં ગંદકી જમા થઈ જાય છે જેના કારણે પેટ સાફ નથી થઈ શકતું. પેટ સાફ ન હોય તો પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે.

ઘરેલું ઉપચાર

પેટ સાફ કરવા માટે તમે આ ઘરગથ્થુ ઉપાયોની મદદ લઈ શકો છો. જેની મદદથી તમારા પેટમાંથી તમામ મળને દૂર કરી શકાય છે.

પુષ્કળ પાણી પીવો

જો તમારું પેટ સાફ નથી આવતું તો દરરોજ પુષ્કળ પાણી પીવો.

હિંગ પાવડર

પેટ સાફ કરવા માટે ખાલી પેટે 1 ગ્લાસ હુંફાળા પાણીમાં હિંગનો પાઉડર મિક્સ કરીને પીવો.

મીઠાવાળું પાણી પીવો

1 ગ્લાસ પાણીમાં મીઠું નાખીને સવારે તેનું સેવન કરો. પેટ સાફ આવશે.

લીંબુ પાણી અને મધ

પેટ સંબંધિત સમસ્યાઓમાં લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી તમારું પેટ ઝડપથી સાફ થઈ શકે છે.

ફુદીનાનું પાણી

પેટમાંથી મળ દૂર કરવા માટે તમે ફુદીનાનું પાણી પણ પી શકો છો.

વાંચતા રહો

પેટ સાફ કરવા માટે તમે આ ઘરગથ્થુ ઉપાયોની મદદ લઈ શકો છો. જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દાબેલી, ફાફડા જલેબી અને આ 10 સ્ટ્રીટ ફૂડ છે જામનગરમાં બેસ્ટ