ગંદા ડસ્ટબિનને સાફ કરવાની સરળ રીત


By Kisankumar Sureshkumar Prajapati06, Jul 2023 04:42 PMgujaratijagran.com

ડસ્ટબિન

ઘરમાં સૌથી ડસ્ટબિન સૌથી ગંદુ હોય છે. તેને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ત્યારે ડસ્ટબિન સાફ કરવાની સરળ રીત અમે તમને જણાવીએ.

લિંબુનો રસ

ડસ્ટબિનને સાફ કરવા માટે લિંબુ અને સંતરાની છાલને એક સાથે પાણીમાં ઉકાળવી. તેને ડસ્ટબિનમાં થોડીકવાર રાખી દેવું. આ પછી તેને લિક્વિટ શોપથી સાફ કરી નાંખવું.

બેકિંગ સોડા

આ ઉપાયથી ડસ્ટબિનમાં બેકિંગ સોડા અને પાણીને ગાળીને ધોઈ લેવું અને ડસ્ટબિનમાં નાંખી દેવું. આ પછી તેને પાણીથી સાફ કરવું.

બ્લીચથી સાફ કરવું

પાણીમાં બ્લીચ મિક્ષ અને તને ડસ્ટબિનમાં નાંખી 15 મિનિટ માટે મોકી દેવું. આ પછી તેને લિક્વિડ શોપથઈ સાફ કરવું.

પોલિથિન લગાવવી

ડસ્ટબિનમાં પોલીથિન રાખવી અને કચરો તેમાં નાંખવો. જેને લીધે તેને સાફ કરવા માટે વધુ મહેનત કરવી પડશે નહીં.

વિનેગરથી સફાઈ

પોતાના ગંદા ડસ્ટબિનમાં વિનેગર નાંખી થોડીકવાર માટે મૂકી દેવું. આ પછી તેને ડિટર્જન્ટની મદદથી સાફ કરી લેવું.

ડિટર્જન્ટથી સફાઈ

ડિટર્જન્ટની મદદથી તમે પણ ગંદા ડસ્ટબિનને સાફ કરી શકો છો. આ માટે પહેલાં ડસ્ટબિનમાં ડિટર્જન્ટ પાઉડર છાંટી દો અને પછી તેને સાફ કરી લો.

ગરમ પાણી અને ડિટર્જન્ટ

ગરમ પાણીમાં ડિટર્જન્ટ મિક્ષ કરવું આ પછી તેને ડસ્ટબિનમાં 10 મિનિટ માટે રાખવું અને બ્રશની મદદથઈ સાફ કરી લેવું.

'બાલિકા વધુ' ફેમ અવિકા ગૌરના એથનિક લુક્સને ટ્રાય કરો, સિમ્પલ લુકમાં પણ સ્ટાઈલિશ લાગશો