જેમના વાળ ખરવાની સમસ્યા હોય અથવા પાતળા વાળ હોય તેમની માટે આ તેલ ઉત્તમ છે. આ તેલ વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે ખરતા વાળને રોકે છે.
આ તેલ સ્કાલપને યોગ્ય પોષણ પૂરૂ પાડે છે, જે તેને ફ્લેકી અને ડ્રાય સ્કેલ્પ માટે આ તેલ ઉપયોગી છે. આમા રહેવા એન્ટી ડેન્ડ્રફ ગુણો વાળને ડેન્ડ્રફ બચાવે છે
કુદરતી એન્ટિસેપ્ટિક ગુણો ધરાવતું ટી ટ્રી તેલમાં વાળના ફોલિકલ્સને સફાઈમાં મદદરૂપ થાય છે અને સ્કલપની તંદુરસ્તી જાળવી રાખે છે.
રોઝમેરી તેલ લગાવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. આ નવા વાળના વિકાસમાં લાભદાયી છે.
બદામ તેલમાં વિટામિન ઇની ભરપૂર માત્રા હોય છે, જે તમારા નિસ્તેજ વાળને કુદરતી ચમક આપે છે.
ઓલિવ તેલમાં રહેલા એન્ટીઑકિસડન્ટ અને ફેટી એસિડ્સ વાળને નરમ બનાવે છે.
પાતળા કે બારીક વાળ માટે એરંડા તેલ લગાવવું શ્રેષ્ઠ વિકલ્પ છે.
નાળિયેર તેલ વાળને જરૂરી મોઈશ્ચર આપવામાં મદદ કરે છે અને વાળને ડ્રાયનેસથી બચાવે છે