બાળકોનું વજન કેવી રીતે વધારવું?


By 30, Mar 2023 06:05 PMgujaratijagran.com

સરળ ટિપ્સ

કેટલાક બાળકોની ઉંમર વધતાની સાથે વજન વધતું નથી. જેનાથી તેઓ દુબળા-પાતળા દેખાય છે. આ સરળ ટિપ્સ અપનાવી બાળકોનું વજન વધારી શકો છો.

ડ્રાઈ ફ્રૂટ્સ

બાળકોનો વજન વધારવા માટે ડાયટમાં ડ્રાઈ ફ્રુટને સામેલ કરો. તે પોષકતત્વોથી ભરપૂર હોય છે. એટલા માટે રોજ એક મુઠ્ઠી ડ્રાઈ ફ્રૂટ બાળકોને ખવડાવો.

કેળા

વજન વધારવા માટે કેળાનું સેવન લાભકારક છે. દૂધ સાથે કેળાનું સેવન બાળકોને કરાવવું જોઈએ.

કેલરી રિચ ફૂડ્સ

ડાયટ પ્લાન કરતી વખતે કેલરીનું ધ્યાન રાખો. જે વજન વધારવામાં મદદ કરે છે.

સીડ્સ

સીડ્સનું સેવનજ બોડીને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. એટલા માટે બાળકોને ચિયા અને કદ્દુના બીજ, અળસી અને તરબૂચના બી ખવડાવો. તે વજન વધારવામાં મદદ કરશે.

ડેરી પ્રોડક્ટ

ડેરી પ્રોડક્ટમાં કેલ્શિયમ અને કેલરી ભરપૂર હોય છે. એટલા માટે બાળકોને દૂધ, પનીર, દહી અને માખણ ખવડાવવું જોઈએ.

જો તમને ગુજરાતી જાગરણની આ જાણકારી પસંદ પડી હોય તો શેર કરશ.

આ રીતે ઘરે કરો હેર સ્ટ્રેટ