આ રીતે ઘરે કરો હેર સ્ટ્રેટ


By hariom sharma29, Mar 2023 09:17 PMgujaratijagran.com

મુલતાની માટીની પેસ્ટ

મુલતાની માટીમાં ઈંડાનો સફેદ પાર્ટ મિક્સ કરો અને એક ચમચી ચોખાનો લોટ એડ કરીને પેસ્ટ બનાવો. આને વાળમાં થોડી વાર પછી લગાવો અને ધોઇ કાઢો, આનાથી જલદી રિઝલ્ટ મળશે.

ગરમ તેલ લગાવો

વાળમાં નારિયળ, બદામ અથવા ઓલીવ ઓઇલ વધુ ગરમ કરો. આને વાળમાં લગાવો અને થોડાં સેમ્પૂથી વોસ કરો. આનથી ઝડપથી વાળ સ્ટ્રેટ થવા લાગશે.

ચણાનો લોટ

વાળને સ્ટ્રેટ કરવા માટે બેસનમાં વિનેગર અને મુલતાની માટી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આને થોડી વાર લગાવ્યા પછી વાળ ધોઇ કાઢો.

વિનેગર

વિનેગરમાં થોડું બેસન અને મુલતાની માટી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને વાળમાં લગાવો. આનાથી વાળ ઝડપથી સ્ટ્રેટ થવા લાગશે.

લેમન જ્યૂસ

લેમન જ્યૂસ પણ ફાયદાકારક હોય છે. આમાં કોકોનટ મિલ્કને સારી રીતે મિક્સ કરીને ઠંડુ કરો અને વાળમાં લગાવી લો. થોડા સમય પછી વોસ કર્યા પછી વાળ સ્ટ્રેટ અને ચમકદાર જોવા મળશે.

કોકોનટ મિલ્ક

વાળને ઘરે જ સ્ટ્રેટ કરવા માટે કોકનટ મિલ્કમાં થોડો લીંબુનો રસ એડ કરો. આને વાળમાં લગાવી રાખો, વાળ ચમકદાર અને સ્ટ્રેટ બની જશે.

એલોવેરા

ગરમ તેલને એલોવેરામાં મિક્સ કરો અને આ તમારા વાળ પર લગાવો. આ ઉપાયો દ્વારા તમે ઘરે જ વાળ સ્ટ્રેટ અને ચમકદાર બની જશે.

પપૈયાનો હલવો ખાવાથી સ્વાસ્થ્યને મળે છે આ 5 ફાયદા