ગરમીમાં વાળ વધારવાના સરળ ઉપાય


By hariom sharma18, Apr 2023 08:00 AMgujaratijagran.com

વાળ

ગરમીમાં વાળુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. નહીં તો વાળને લગતી ઘણી સમસ્યા થઇ શકે છે.

ઘરેલું ઉપાય

ગરમીમાં વાળની સંભાળ રાખવાની સાથે વાળને કેવી રીતે વધારવા આવો જાણીએ ઘરેલું ઉપાય વિશે.

તેલ

જો ગરમીમાં વાળ વધારવા માગો છો તો વાળમાં નારિયળ, ઓલીવ ઓઇલ અથવા બદામનું તેલ જરૂરી લગાવવું. આ તેલથી વાળ ઝડપથી વધે છે.

ઓઇલિંગ

ઘણાં લોકોને ગરમીમાં તેલ લગાવવું પસંદ નથી હોતું, પરંતુ વાળની સંભાળ રાખવા માટે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી હોય છે. અઠવિડાયામાં 2-3 દિવસ વાળમાં તેલ જરૂર લગાવો.

વાળને ધોવો

ગરમીમાં ખૂબ જ પરસેવો થાય છે આ કારણે વાળને વોશ કરતાં રહો વાળની ગંદકી સાફ થાય છે.

હિટિંગ ટૂલ્સ

વાળને સ્ટાઇલિશ બનાવવા માટે ઘણાં લોકો વધારે હિટિંગ ટૂલ્સનો ઉપયોગ કરતાં હોય છે, આના કારણે વાળ શુષ્ક અને ખરાબ થવા લાગે છે.

કવર કરો

ગરમીમાં તડકો ખૂબ જ હોય છે જે વાળને નુકસાન પહોંચાડી શખે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ ઘરેથી નીકળો ત્યારે વાળને જરૂર કવર કરો.

હેલ્ધી ફૂડ

વાળને લાંભા અને જાડા બનાવવામાં માટે એવા ફૂડનું સેવન કરવું જેમાં વિટામિન, આયર્ન અને ઝિંક જેવા પોષકતત્ત્વો રહેલા હોય.

ખાલી પેટ દાળનું પાણી પીવાના ફાયદા