કોર્ટિસોલ હોર્મોનના કારણે વ્યક્તિનું વજન વધી શકે છે. આ સ્થિતિમાં એક્સરસાઈઝ અને પ્રોપર ડાયટ લેવા છતાં પણ વેટ લૉસ નથી થતું.
શરીરમાં કોર્ટિસૉલ હોર્મોન ત્યારે જ રિલીઝ થાય છે, જ્યારે વ્યક્તિ ખૂબ જ તણાવમાં હોય છે. આ હોર્મોનના કારણે મેટાબોલિઝ્મ મંદ પડી જાય છે. જેના કારણે વજન વધે છે.
કોર્ટિસોલ હોર્મોને કંટ્રોલ કરવા માટે તમારે દરરોજ એક્સરસાઈઝ અથવા યોગની મદદ લેવી જોઈએ. જેમાં લો ઈન્ટેસિટી એક્સરસાઈઝની મદદથી તમે આ હોર્મોનને કંટ્રોલ કરી શકો છો.
જો તમે દરરોજ 8 કલાકની ઊંઘ પૂરી કરો છો, તો કોર્ટિસોલ હોર્મોનને કંટ્રોલ કરી શકો છે. ઊંઘ પૂરી ના થવાના કારણે પણ વ્યક્તિનો સ્ટ્રેસ વધી શકે છે.
આ હોર્મોનને કંટ્રોલ કરવામાટે તમે બેલેન્સ ડાયટની મદદ લઈ શકો છે. આ રીતે ઝડપથી કોર્ટિસોલ હોર્મોન કંટ્રોલ થઈ શકે છે.