વાળમાં વિટામીન E કેપ્સૂલ કેવી રીતે લગાવી શકાય છે?


By Nileshkumar Zinzuwadiya06, Jun 2025 04:35 PMgujaratijagran.com

વિટામીન E કેપ્સુલ વાળમાં લગાવવાના ફાયદા

વાળમાં વિટામીન E કેપ્સૂલ લગાવવાથી અનેક લાભ મળે છે. જેમ સ્કેલ્પ હેલ્થી રહે છે, લાંબા અને ઘણા વાળો માટે હેરફોલ અટકાવે છે, વાળના ગ્રોથને સારો કરે છે

નારિયેળ તેલ

2થી 3 ચમકી નારિયેળ તેલ લો. હવે તેમાં 1 વિટામીન E કેપ્સુલ લો. તેને સારી રીતે મિશ્રિત કરો. જો તમારા વાળ ઘણા છે તો તમે નારિયેળ તેલનું પ્રમાણ વધારી શકાય છે

લીંબુ

વાળને ડેન્ટ્રફની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે તમે લીંબુના રસમાં વિટામીન E કેપ્સૂલના ઓઈલને મિશ્રિત કરી લગાવી શકાય છે

દહીં

અડધી કટોરી દહીમાં 1 વિટામીન E કેપ્સુલ ઓઈલ મિશ્રિત કરો. તેનાથી તમારા વાળની મસાજ કરો

એલોવેરા જેલ

તાજા એલોવેરા જેલમાં વિટામીન E કેપ્સૂલ ઓઈલને મિશ્રિત કરી રાત્રીના સમયે ઉંઘતી વખતે વાળમાં લગાવો. સવારે પાણીથી વાળને સાફ કરી દો. તેનાથી વિટામીન A અને Cના ગુણો વાળને સ્વાસ્થ રાખશે

દાંતની પોલાણ દૂર કરવાના 5 અસરકારક ટિપ્સ