મેથીને વાળમા કેવી રીતે લગાવવી? આ રીતે


By Prince Solanki29, Dec 2023 12:57 PMgujaratijagran.com

મેથી

મેથીના સેવનથી શરીરને સ્વાસ્થય સંબધિત ઘણા ફાયદા મળે છે. મેથીમા ઘણા ઔષધિય ગુણો રહેલા હોય છે. મેથી તમારા વાળ માટે પણ ઘણી ઉપયોગી છે. ચલો જાણીએ મેથીને કંઈ રીતે વાળમા લગાવી શકાય?

વાળમા મેથીને લગાવવાથી મળતા ફાયદા

મોઈશ્ચરાઈજર ગુણોથી ભરપૂર નારિયેળ તેલમા મેથીના દાણાના બનેલા પેસ્ટને નાખીને મિક્સ કરો. આ મિશ્રણને માથાના ભાગમા લગાવો. તેને 15 મિનીટ સુધી લગાવી રાખી ત્યારબાદ સાદા પાણીથી ધોઈ નાખો.

લીંબુ

લીંબુના રસમા મેથીના પેસ્ટને મિક્સ કરીને લગાવવાથી વાળ સાથે જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો મળે છે. આ મિશ્રણને દર 2 અઠવાડિયે માથાના વાળમા લગાવો.

સીધુ જ લગાવો

તમે મેથીને વાળમા સીધી જ લગાવી શકો છો. આ માટે 3-4 ચમચી મેથીને રાતે ગરમ પાણીમા પલાળો. સવારે આ દાણાનો પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેને વાળમા લગાવો.

દહીં

દહીંમા બાયોટીન અને જિંક હોય છે, જે વાળને મજબૂત અને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. આ માટે તમે દહીંમા મેથીના પેસ્ટને મિક્સ કરો. આ મિશ્રણને 10 મિનિટ માટે માથાના વાળમા લગાવો અને પછી નવસેકા ગરમ પાણીથી તેને ધોઈ નાખો.

મહેંદી

વાળને સ્વસ્થ રાખવા માટે મહેંદીમા મેથીના દાણાથી બનેલા પેસ્ટને મિક્સ કરીને વાળમા લગાવવાથી ફાયદો મળે છે. મહેંદીમા મેથીના દાણાથી બનેલા પેસ્ટને મિક્સ કરીને વાળમા લગાવવાથી વાળ ચમકદાર અને લાંબા બને છે.

નારિયેળ તેલ

મોઈશ્ચરાઈજર ગુણોથી ભરપૂર નારિયેળ તેલમા મેથીના દાણાના બનેલા પેસ્ટને નાખીને મિક્સ કરો. આ મિશ્રણને માથાના ભાગમા લગાવો. તેને 15 મિનીટ સુધી લગાવી રાખી ત્યારબાદ સાદા પાણીથી ધોઈ નાખો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ગેસની સમસ્યાથી મેળવો છૂટકારો, જાણીલો કેટલાક ચમત્કારી ઉપાયો