દરરોજ એક કલાક ચાલવાથી એક મહિનામાં કેટલું વજન ઘટી શકે છે


By Nileshkumar Zinzuwadiya12, Feb 2025 04:37 PMgujaratijagran.com

ચરબી ઉર્જામાં તબદિલ

જો તમે નિયમિત ઝડપથી ચાલો છો તો શરીરમાં જમા ચરબી ઉર્જામાં તબદિલ થઈ બર્ન થવા લાગે છે, જેથી વજન ઝડપથી ઘટવા લાગે છે

એક કલાક ચાલવાથી

દરરોજ એક કલાક ચાલવાથી અને યોગ્ય આહારને લીધે 1 મહિનામાં 3-4 કિલો વજન ઘટી શકે છે.

એકથી બે કિલો વજન

બ્રિસ્ક વોકને બદલે નિયમિત સામાન્ય વોક કરવાથી એક મહિનામાં એકથી બે કિલો વજન ઘટી શકે છે.

હાઈ બ્લડ પ્રેશર

ઝડપથી ચાલવાથી તમારું હૃદય મજબૂત થાય છે અને હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.

Hing Benefits: દરરોજ એક ચપટી હિંગ ખાવાથી શું થાય?