જાણો વજન વધારવા માટે દરરોજ કેટલી રોટલી ખાવી જોઈએ?


By Bhavesh Chaudhary11, Sep 2024 11:14 AMgujaratijagran.com

કેટલાક લોકો પાતળા હોવાથી પરેશાન થઈ જાય છે અને વજન વધારવા માટે ઘણા પ્રયાસ કરે છે તે છતા પણ વજન વધતું નથી. પરંતુ રોટલીનું સેવન કરવાથી વજન વધી શકે છે.

રોટલી

રોટલીનું સેવન કરવાથી તમારુ વજન વધારી શકાય છે. જો તમે યોગ્ય રીતે રોટલીનું સેવન કરો છો તો પાતળા થવાની સમસ્યા ઝડપથી દૂર થઈ શકે છે.

કેટલી રોટલી ખાવી જોઈએ?

લોકોને વારંવાર પ્રશ્ન થાય છે કે વજન વધારવા માટે કેટલી રોટલી ખાવી જોઈએ? ચાલો જાણીએ કેવી રીતે રોટલી ખાવાથી વજન વધી શકે છે.

કેલરી અને વજન

રોટલીમાં ઘણી બધી કેલરી જોવા મળે છે. તમે જેટલી વધુ કેલરીનો લેશો, તેટલું તમારું શરીરનું વજન વધશે.

1રોટલીમાં કેલરી

1 મીડિયમ સાઇઝની રોટલીમાં ઓછામાં ઓછી 150 કેલરી હોય છે, જે શરીરનું વજન વધારવા માટે યોગ્ય ગણવામાં આવે છે.

500 થી 600 કેલરી

હવે સવાલ એ થાય છે કે, શરીરનું વજન વધે તે માટે આપણે કેટલી રોટલી ખાવી જોઈએ? તમે એક દિવસમાં બર્ન કરો છો તેના કરતાં 500 થી 600 વધુ કેલરી લેવી જોઈએ.

વજન વધશે

જો તમે આ રીતે રોટલીનું સેવન કરશો તો તમારા શરીરનું વજન વધવા લાગશે. એક અઠવાડિયામાં તમને તેની અસર દેખાવા લાગશે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જાણો ફેટી લીવરથી બચવા શું કરવું જોઈએ?