How Many Steps walk: તંદુરસ્ત રહેવા માટે એક દિવસમાં કેટલા પગલા ચાલવું જોઈએ...


By Nileshkumar Zinzuwadiya14, Nov 2024 06:58 PMgujaratijagran.com

કેટલા પગલા ચાલવું જોઈએ

એક દિવસમાં આશરે 10 હજાર પગલાં ચાલવું જરૂરી છે. જે આશરે 7-8 કિમીના અંતરની સમકક્ષ થાય છે.

દરેક વ્યક્તિ માટે અલગ

અલબત આ સંખ્યા દરેક વ્યક્તિના સ્વાસ્થ, ઉંમર અને ફિટનેસના લેવલ પર આધાર રાખે છે.

10 હજાર પગલાં

સામાન્ય રીતે 10 હજાર પગલા ચાલવુ સારી ફિટનેસ અને સ્વાસ્થ બનાવવામાં સહાયક હોય છે. તે હાર્ટના સ્વાસ્થ, વજન ઘટાડો અને માનસિક સ્વાસ્થ માટે જરૂરી છે.

5-7 હજાર પગલાં

જો તમે શરૂઆત કરી કરી રહ્યા છો તો 5 હજારથી 7 હજાર પગલાંનો લક્ષ્યાંક રાખો. ધીમે ધીમે સંખ્યા વધારો

વધુ ઉંમરના લોકો માટે

વૃદ્ધો માટે 4 હજારથી 6 હજર પગલાં પર્યાપ્ત હોઈ શકે છે. તેને તમારી શરીરની ક્ષમતા પ્રમાણે ચાલવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ.

Lauki Juice: દુધી રસ પીવાના ગેરફાયદા