Lauki Juice: દુધી રસ પીવાના ગેરફાયદા


By Vanraj Dabhi14, Nov 2024 06:59 PMgujaratijagran.com

દુધીનો રસ

દૂધીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોઈ છે. પરંતુ દૂધીના રસનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે.

ઉલ્ટી અને ઝાડા

વધુ પડતો દૂધીનો રસ પીવાથી ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

હાઈ બ્લડ પ્રેશર

વધુ પડતો દૂધીનો રસ પીવાથી બ્લડ પ્રેશર ઘટી શકે છે. જેના કારણે તમે ચક્કર, બેહોશ, ધૂંધળું દેખાવવાની સમસ્યા શકે છે.

ડાયાબિટીસના દર્દી

જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો દૂધીનો રસ વધારે ન પીવો જોઈએ. આનાથી અચાનક સુગર લેવલ ઘટી શકે છે.

કેન્સર

વધુ પડતો દૂધીનો રસ પીવાથી કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો વધી શકે છે.

એલર્જી

જો તમને કોઈપણ એલર્જી હોય તો દૂધીનો રસ ન પીવો. આનાથી પગમાં સોજો, ચહેરા પર ફોલ્લીઓ, હાથ-પગમાં સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

સોજો

કેટલાક લોકો દૂધીને રસ પીધા પછી ત્વચા અને હાથ-પગમાં સોજાની સમસ્યા થઈ કરી શકે છે. તેથી, નિષ્ણાતોની સલાહ મુજબ દૂધીના રસનું સેવન કરો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Soaked Gram Water: સવારે ખાલી પેટ પલાળેલા ચણાનું પાણી પીવાના ચમત્કારિક ફાયદા