એક સફરજન ખાવાથી કેટલી કેલરી મળે છે, કેવા ફાયદા થાય છે?


By Nileshkumar Zinzuwadiya15, Mar 2025 03:31 PMgujaratijagran.com

95 કેલરી

એક મધ્યમ કદ ધરાવતા સફરજનમાં આશરે 95 કેલરી હોય છે

વેટ લોસની જર્ની

દરરોજ એક સફરજન ખાવાથી વેટ લોસની જર્નીને સરળ કરી શકાય છે

પોષક તત્વથી ભરપૂર

પોષક તત્વથી ભરપૂર આ ફળને પેટને લગતા સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે

હાંકડા અને માંસપેશીઓ

હાંકડા અને માંસપેશીઓની મજબૂત માટે સફરજનનું સેવન કરવા સલાહ અપાય છે

Black Raisins Benefits: કાળી સૂકી દ્રાક્ષ ખાવાના ફાયદા