એન્ટી ઑક્સીડેન્ટ ગુણોથી ભરપુર હોય છે બ્લેક રાઈસ, તેના ચમત્કારીક ફાયદા જાણીને થશો


By Sanket M Parekh31, Aug 2023 04:11 PMgujaratijagran.com

મોટાપો

આજકાલ બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે લોકોમાં મોટાપાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.

ડાયટ

મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે જિમમાં પરસેવો પાડે છે, આ સાથે જ ડાયટ પણ ફૉલો કરે છે.

બ્લેક રાઈસ

એવામાં આજે અમે તમને બ્લેક રાઈસ વિશે જણાવીશું, જેનાથી વજન ઘટવા સાથે-સાથે અનેક પોષક તત્વો પણ શરીરને મળી શકે છે.

વિટામિન

બ્લેક રાઈસમાં પ્રોટીન, વિટામિન અને આયરન જેવા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે.

અલજાઈમર

બ્લેક રાઈસ એન્ટી ઑક્સીડેન્ટ્સથી ભરપુર હોય છે, જેના સેવનથી હાર્ટ સબંધિત સમસ્યા, અર્થરાઈટીસ, અલજાઈમર વગેરેના ખતરાથી બચી શકાય છે.

વજન કંટ્રોલ

બ્લેક રાઈસ ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. જેના નિયમિત સેવનથી પાચન તંદુરસ્ત રહે છે, જેનાથી વજન નહીં વધે.

યાદશક્તિ સુધરશે

બ્લેક રાઈસમાં રહેલ એન્થોસાયનિન મળી આવે છે, જેનાથી મગજ સબંધિત બીમારીઓથી બચી શકાય છે. જેના નિયમિત સેવનથી યાદશક્તિ પણ સુધરે છે.

ડાયાબિટીશ કંટ્રોલ

બ્લેક રાઈસમાં રહેલ એંથોસાયનિન બ્લડમાં સુગર લેવલને પણ નિયંત્રિત રાખે છે, જેનાથી ડાયાબિટીશ કંટ્રોલમાં રહે છે.

ચણાને પલાળીને ખાવાથી થાય છે આ 10 ફાયદા, જાણી લો