આ ઉનાળામાં તમારી સ્કિનને ફ્રેશ અને હેલ્થી રાખવા માટે આ 5 DIY મિસ્ટ્સ નો ઉપયોગ ક


By Smith Taral24, Mar 2024 12:59 PMgujaratijagran.com

સમર સ્કિન

ઉનાળામાં શરીરને પાણીનું ખૂબ જરૂર રહે છે, અને તેનાથી સ્કિન પણ હેલ્થી રહે છે. તમે પણ તમારી ત્વચાને આખો દિવસ હાઇડ્રેટેડ રાખવા માટે આ DIY મિસ્ટ્સનું ઉપયોગ કરી શકો છો

કાકડી મીસ્ટ

કાકડીની પ્રકૃતિ ઘણી ઠંડી હોય છે, તેનું ઉનાળામાં સેવન કરવાથી પણ ઘણાં લાભ થાય છે, આ સિવાય તેનું મીસ્ટ બનાવી સ્કિન ને ઠંડક આપી શકાય છે

રોઝ મીસ્ટ

રોઝ મીસ્ટ નેચરલી PH લેવલને બેલેન્સ કરે છે. આ માટે ગુલાબની પાંખડીઓને પાણીમાં પલાળી રાખો અને તે પાણીનો ઉપયોગ કરો

ગ્રીન ટી મીસ્ટ

એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર, ગ્રીન ટી-ઇન્ફ્યુઝ્ડ મિસ્ટ તમને પ્રદૂષણથી બચાવે છે, અને તમરી સ્કિનને સમુથ અને રેડીયન્ટ બનાવે છે

એલો વેરા મિસ્ટ

એલોવેરાની ઇરિટેટેડ સ્કિનને શાંત કરે છે, સામે બળતરા ઓછી કરે સ્કિનને સમૂથ બનાવે છે

લીંબુ મીસ્ટ

લીંબુ તમારી સ્કીનને તાજગી આપે છે, જેનાથી તમે આખો દિવસ તાજગી અને અને એનર્જેટીક ફીલ કરો છો.

રોજ લીમડાનો રસ પીવાના ફાયદા જાણી લો