બિરલા આયુર્વેદના મુખ્ય ડૉક્ટર ડૉ. પ્રિયંકા સંપટ, લીમડાનો રસ પીવાથી થતા ફાયદા વિશે વાત કરે છે
લીમડાને આયુર્વેદમાં ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે, તે ઘણાં રોગો ના ઈલાજ કરવા માટે કારગર નીવડે છે. બ્લડ શુદ્ધિકરણથી લઈને રોગપ્રતિકારક શક્તિને વધારવા સહિત ઘણાં લાભ લીમડાના રસ પીવાથી મેળવી શકાય છે.
લીમડાનો રલીમડાના રસનું નિયમિત સેવન કરવાથી મેટાબોલિઝ્મ સારું થાય છે સ ઇમ્યુનિટી બૂસ્ટર જેવું કામ કરે છે. એન્ટીઑકિસડન્ટો ગુણોથી ભરપૂર લીમડાનો રસ શરીરને અનેક પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે.
લીમડાનો રસ ઇમ્યુનિટી બૂસ્ટર જેવું કામ કરે છે. એન્ટીઑકિસડન્ટો ગુણોથી ભરપૂર લીમડાનો રસ શરીરને અનેક પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે.
લીમડાનો રસ કુદરતી ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે, તે શરીરના ઝેરી તત્વોને દૂર કરીને શરીરને સાફ કરે છે.
સ્વાસ્થ્ય સંબધિત આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ