જાણી લો આ લક્ષણો જે તમારા શરીરમાં ઝેરી તત્વોની હાજરી દર્શાવે છે


By Smith Taral07, Apr 2024 07:32 PMgujaratijagran.com

જો તમારા શરીરમાં આ લક્ષણો દેખાય છે તો સમજી લેવું કે તમારે શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરવાની જરૂર છે. જાણી લો શું છે એ બધા લક્ષણો

નિષ્ણાત સૂચન

ડાયેટિશિયન પ્રિયા બંસલ, એમએસસી ન્યુટ્રિશન, શરીરમા ઝેરી તત્વોની હાજરીના આ સંકેતો જણાવે છે

થાક

જો તમને સતત થાક લાગતો હોય તે એ તમારા શરીરમાં ઝેરી તત્વોની હાજરી સૂચવે છે, જે તમારી ચયાપચય અને ડિટોક્સિફિકેશન પ્રક્રિયાને ધીમું કરે છે.

ત્વચાની સમસ્યા

તમને જો ખીલ, ફોલ્લીઓ અથવા તમારી સ્કીન ડ્રાય રહેતી હોય તો એ પણ એક સંકેત છે

વજન વધારો

શરીરમાં રહેલા ઝેરી તત્વો ચયાપચય અને હોર્મોનલ સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે અને વજનમાં ઘટાડો કરી શકે છે.

પાચન સમસ્યાઓ

ઉબકા, ઉલટી અથવા ઝાડા એ તમારા શરીર માટે ઝેરી પદાર્થોનની હાજરીના લક્ષ્ણો છે.

Heatwave in India : ગરમીમાંથી આવ્યા પછી આ વસ્તુઓ ક્યારેય ના કરશો